Gujarati SMS

Added 9 years ago

તમે વાતો કરો તો થોડું સારું લાગે,
આ દૂરનું આકાશ મને મારું લાગે.
વૃક્ષો ને પંખી બે વાતો કરે છે
ત્યારે ખીલે છે લીલેરો રંગ;
ભમરાના ગુંજનથી જાગી ઊઠે છે
ફૂલોની સૂતી સુગંધ.
તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે … તમે વાતો કરો
રોમાંચે રોમાંચે દીવા બળે
અને આયખું તો તુલસીનો ક્યારો;
તારી તે વાણીમાં વ્હેતો હું મૂકું છું
કાંઠે બાંધેલો જનમારો.
એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે … તમે વાતો કરો

Like SMS - 42 - SMS Length: 972 Gujarati SMS
whatsapp-share fb-messenger-share telegram-share twitter-share sms-share
Added 9 years ago

Tu dost banish evi kya khabar hati,
Dost ma pan khas thaish evi kya khabar hati,
Tara vagar pan jindgi hati,
Pan dost tu j jindgi banish evi kya khabar hati...
I really miss you friend..

Like SMS - 38 - SMS Length: 190 Gujarati SMS
whatsapp-share fb-messenger-share telegram-share twitter-share sms-share
Added 9 years ago

એક વાર એક ભાઈ બજાર માં ચાલતા જતાહતા ત્યારે તેને જોયું કે ઉનાળા માં સ્વેટર વેચતા હતા ત્યારે તેને ત્યાં જાય ને પૂછ્યું કે અત્યારે કેમ ઉનાળા સ્વેટર વેચો છો ત્યારે દુકાન વાળા ભાઈ એ કહ્યું કે આ સીજન માં હરીફાય ના હોય

Like SMS - 37 - SMS Length: 549 Gujarati SMS
whatsapp-share fb-messenger-share telegram-share twitter-share sms-share
Added 9 years ago

(એક બહુ મોટી ચોરી કરનારને…..)
ન્યાયાધીશ : 'આ ચોરીની આખી યોજના તારા એકલાની જ હતી ?'
ચોર : 'હા સાહેબ.'
ન્યાયાધીશ : 'પરંતુ તેં કોઈની મદદ ન લીધી તે નવાઈની વાત કહેવાય.'
ચોર : 'સાહેબ, સમાજમાં ચોરોની સંખ્યા ન વધે તેનો હું ખાસ ખ્યાલ રાખું છું.'

Like SMS - 34 - SMS Length: 580 Gujarati SMS
whatsapp-share fb-messenger-share telegram-share twitter-share sms-share
Added 9 years ago

સિકંદર સમજતા હોય!
પણ જરા પણ Impress થયા વગર એમને તપાસશો તો....
એમાંના અડધા 'ખારી સીંગવાળા' સિકંદર નીકળશે! અને...
બાકીના અડધા પતંગના 'માંજાવાળા' સિકંદર નીકળશે

Like SMS - 37 - SMS Length: 386 Gujarati SMS
whatsapp-share fb-messenger-share telegram-share twitter-share sms-share
Added 9 years ago

કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો
કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો
થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું ,
નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો

Like SMS - 36 - SMS Length: 314 Gujarati SMS
whatsapp-share fb-messenger-share telegram-share twitter-share sms-share
Added 9 years ago

શું કરું ઇન્સાન છું છતાં એક કોમલ
હૈયું રાખી ફરું છું આ દુનિયા ના માં
દુનિયા ના કાવા-દાવા થી અજાણ છું
એટલે ચેહેરા પર સ્મિત છે સારું છે
મારું દિલ આ બધા થી દુર છે
કદાચ એટલે જીવનો આનદ

Like SMS - 36 - SMS Length: 465 Gujarati SMS
whatsapp-share fb-messenger-share telegram-share twitter-share sms-share
Added 9 years ago

Safal vyakti na hoth par hamesha 2 vastu hoy che...
"Maun ane Smit"
Smit Samasya no Ukel lave che ane
Maun Samasya ne Dur rakhe che

Like SMS - 40 - SMS Length: 134 Gujarati SMS
whatsapp-share fb-messenger-share telegram-share twitter-share sms-share
Added 9 years ago

Hath jova vala a to mane Pareshani ma nakhi didho..
Maro hath joine bolya tane Mot nahi koi ni Yaado j marse

Like SMS - 37 - SMS Length: 109 Gujarati SMS
whatsapp-share fb-messenger-share telegram-share twitter-share sms-share
Added 9 years ago

Swarthi prem ni lagni o ma koi asar kya hati..
Jive che koi ena lidhe eni Ene khabar kya hati..
Yaad avu chu jyare eni sathe nathi rahetu koi,
Jyare sathe hata tyare Mari kadar kya hati..

Like SMS - 41 - SMS Length: 190 Gujarati SMS
whatsapp-share fb-messenger-share telegram-share twitter-share sms-share
« Previous 4 5 6 7 8 9 10 11 12 13 Next »
Jump to Page

SMS Language

Both SMS