Kaik Alag Tamari Ae Rit Mane Game Che
Tame Karo Cho Ae Tarkib Mane Game Che
Mitro To Che Ketlay Pan
Tame Nibhavo Cho Ae Dosti Ni Rit Mane
Game Che.
થોડા વર્ષો પેહલા “ધુમ્રપાન” સ્વાસ્થ્ય માટે હાનીકારક હતું,
પરંતુ તાજેતરનાં વર્ષોમાં કોઈ ના પર “વિશ્વાસ” ધરાવો
તે જીવન માટે હાનીકારક છે
Manas sukhi thava mate makan badlave 6 ......
gadi badlave 6......
Mobile badlave 6.......
Badhi vastu o badlave 6 .......
Pan afsos ke
E potano swabhav nathi badlavto
અમારા કાઠીયાવાડ માં કોક'દી ભુલો પડ્ય ભગવાન,
ને થા મારો મે'માન, તો તને સ્વર્ગ ભુલાવુ શામળા.
ધન ધન કાઠિયાવાડ, ધન ધન તારું નામ,
પાકે જ્યાં નરબંકડા, ને રૂપ પદમણી નાર.
ધરતી સોરઠ જગ જુની, ને ગઢ જુનો ગીરનાર,
જ્યાં સાવજળાયે સેંજળ પીએ, એવા ગરવા નર ને નાર..
નેક, ટેક ને ધરમ ની, આયાં તો પાણે પાણે વાત
સંત ને શુરા નીપજાવતી, અમારી ધરતી ની અમીરાત..
કોણ જાણે હતી કેવી વર્ષો જૂની,
જિંદગીમાં અસર એક તનહાઇની,
કોઇએ જ્યાં અમસ્તું પૂછ્યું – કેમ છો ?
એને આખી કહાની સુણાવી દીધી
કુદરત કામ કરે છે એ નક્કી છે...
ભલે દેખાય નહી ,પણ એ છે ક્યાંક
એ નક્કી છે....
જતા હોઈયે ક્યારેક કોઈ કામ કરવા
તો હ્રદય રોકે છે એ નક્કી છે....
ન હોય જો આપણી માટે બરોબર કંઇક
તો એ ઇશારો કરે એ નક્કી છેં...
સમજતા આપણને નથી આવડતું
એ વાત અલગ છેં...
પણ એ સમજાવે છેં એ પણ નક્કી છેં...
Pahela j varsade EMNI kalpna thai gai,
Jane EMNE prem krvani zankhna thai gai,
Baki to amasti j pakdi hati kalam me,
Ne EMNI yad ma GAZAL ni rachna thai gai.
˙·٠•ღ♥ જીન્દગી જાણે કૅટલા વણાંક આપે છે..!
દરેક વણાંક પર નવા સવાલ આપે છે,
શોધતા રહીયે આપણે જવાબ જીન્દગી ભર,
જવાબ મળે તો જીન્દગી સવાલ બદલી નાંખે છે..!♥ღ•٠·
Tara hraday ma reta na avadyu,
Hu 6u saav sidho prem karta na avadyu,
Fari gai tari ankho jem mane joine,
Mane kem e rite farta na avadyu.??
મીઠુ સ્મિત....
તીખો ગુસ્સો....
અને....
ખારા આંસુ....
આ ત્રણેય થી બનતી વાનગી એટલે જિંદગી .....!! તો જિંદગી
મા કોઈ પણ જાતની શર્ત વગર પ્રેમ કરો