Gujarati SMS

Added 9 years ago

સૌથી વધુ દિલ દુખાવે તે ઘડી તે છે
કે તમે કોઈને ગુમાવો અને આંસુ વહે............ ..
આના કરતા પણ વધુ દિલ ત્યારે દુખે છે
જ્યારે તમે કોઈને ગુમાવો છો પણ
ચહેરા પર હાસ્ય રાખવુ પડે છે.

Like SMS - 45 - SMS Length: 426 Gujarati SMS
whatsapp-share fb-messenger-share telegram-share twitter-share sms-share
Added 9 years ago

મારી દરેક
નજરમાં વસે છે તૂ,
દરેક કવિતામાં છે તૂ.......
લખીશ તો થશે
ગઝલ મારી,
ના લખી શકું
તો ખયાલ તારો...

Like SMS - 43 - SMS Length: 254 Gujarati SMS
whatsapp-share fb-messenger-share telegram-share twitter-share sms-share
Added 9 years ago

તારા મૌનને વાંચી લીધુ
તારા મનને માણી લીધુ,
ભલે તૂ કઈં જ ના બોલે,
તે બધુ અમે જાણી લીધુ.
હવે તને તકલીફ નહીં થાય,
દુખને આ તરફ તાણી લીધુ.
રહ્યા જ્યારે તારા વીના તો,
તૂ મારુ સર્વસ્વ, માની લીધુ.
તૂ જીતે મને ગમશે 'અખ્તર',
તેટલે જીવભરીને હારી લીધુ

Like SMS - 41 - SMS Length: 610 Gujarati SMS
whatsapp-share fb-messenger-share telegram-share twitter-share sms-share
Added 9 years ago

સવારનાં પ્હોરમાં છાપાં વાંચવાની આદત અભરઇએ ચઢી ગઇ છે..
જ્યારથી આ મૂઆ ફેસબુક ને વ્હોટસ એપ નાં નોટીફીકેશન ની લાઇન લાગી ગઇ છે

Like SMS - 40 - SMS Length: 316 Gujarati SMS
whatsapp-share fb-messenger-share telegram-share twitter-share sms-share
Added 9 years ago

કિસ્મતને રડી શક્તિનો ઉપહાસ ન કર,
નિર્જીવ તમન્નાઓમાં ઉલ્લાસ ન કર;
બેસી ન રહે - હોય જો તકદીર બૂરી,
કર પ્રયત્ન, બૂરી ચીજનો વિશ્વાસ ન કર

Like SMS - 40 - SMS Length: 339 Gujarati SMS
whatsapp-share fb-messenger-share telegram-share twitter-share sms-share
Added 9 years ago

Beauty of gujrati language:
Baa - me aaje tokiz ma PAA picture joyu..

Bapu - dobi,
Gay ti to aakhu j joine aavu tu ne paa kem joyu..

Like SMS - 39 - SMS Length: 137 Gujarati SMS
whatsapp-share fb-messenger-share telegram-share twitter-share sms-share
Added 9 years ago

જીવનમાં તમને એવા ઘણા લોકો મળશે જે પોતાની જાત ને
સિકંદર સમજતા હોય!
પણ જરા પણ Impress થયા વગર એમને તપાસશો તો....
એમાંના અડધા 'ખારી સીંગવાળા' સિકંદર નીકળશે! અને...
બાકીના અડધા પતંગના 'માંજાવાળા' સિકંદર નીકળ

Like SMS - 46 - SMS Length: 505 Gujarati SMS
whatsapp-share fb-messenger-share telegram-share twitter-share sms-share
Added 9 years ago

ખુલી રાખી છે જીદગી ની કીતાબ મે,,
બધા ને ગમે તેવુ લખતો આવ્યો છું.....
નીક્ળો હતો જગત ના બજાર મા કંઇક લેવા,,
પણ આજ સુધી તો ફકત આપતો જઆવ્યો છું...

Like SMS - 50 - SMS Length: 350 Gujarati SMS
whatsapp-share fb-messenger-share telegram-share twitter-share sms-share
Added 9 years ago

છલની થયેલું હ્રદય પણ હોઠથી હસી શકે છે,

ને આંખનું આંસું પણ દર્દ છુપાવી શકે છે.

દોસ્તો ચહેરા પર ન જાઓ ક્યારેય કોઇનાં,

કારણ દેખાતી હોય જેનાં ચહેરા પર વફા,

એ પણ બેવફા હોઇ શકે છે

Like SMS - 39 - SMS Length: 453 Gujarati SMS
whatsapp-share fb-messenger-share telegram-share twitter-share sms-share
Added 9 years ago

વસી છે એક સુંદરી જ્યારથી આંખોમાં મારા મનમંદીર માં થી ખસતી નથી
મુજ સમણુ જોનાર અનેક છે પણ ના જાણૅ કેમ દીલને બીજી ગમતી નથી ♥

Like SMS - 41 - SMS Length: 314 Gujarati SMS
whatsapp-share fb-messenger-share telegram-share twitter-share sms-share
« Previous 4 5 6 7 8 9 10 11 12 13 Next »
Jump to Page

SMS Language

Both SMS