Language SMS

Added 3 years ago

Gam ek mithu jer 6,
Chata pito jau chu,
Raat na eakant ma khud ne aabad karto jau 6u,
Mane kya khabar 6
Pn loko kahe 6 k unghma pan taru naam leto jau 6u.

I Like SMS - Like: 34 - SMS Length: 158
Added 3 years ago

દુખનો સાગર દરિયા જેટલો હોય છે,
ભીડમાં પણ માનવી એકલો જ હોય છે,
જીવનમાં બધી આશા પૂરી નથી થતી,,
કેમકે આશા પૂરી કરતો તારો પણ તૂટેલો જ હોય છે...!

I Like SMS - Like: 46 - SMS Length: 351
Added 3 years ago

Aankh kholvi 6e TARI Savar Lai Ne,
Jagat Aakhu Jitvu 6 TARO Vichar Laine
Sath Apnara To Ketlay Male 6 Pan,
MARE Jivvu 6e TARI PRIT No Aadhar Laine”

I Like SMS - Like: 39 - SMS Length: 152
Added 3 years ago

Jindgi ni yaado takdir bani jay 6,
Aj yaado pag ni zanzir bani jay 6,
Dil ma hoy pan hoth sudhi na aave,
Aj vaat aansu ni tasvir bani jay 6.

I Like SMS - Like: 34 - SMS Length: 143
Added 3 years ago

હી દેજો એ બેવફા ને કે હવે હુ એને યાદ કરવાનો નથી
એને યાદ કરી ને મારૂ જીવન બરબાદ કરવાનો નથી
એ નથી મારા જીવન માં હમણા તો શુ થયુ
એના વગર હુ કાઇ મરી જવાનો નથી

I Like SMS - Like: 34 - SMS Length: 390
Added 3 years ago

Jivan na jungle ma khovayo 6 prem,
Mrutyu na mahasagar ma dubyo 6 prem,
Qayamat ne mot aapi aavyo,
Etle j to aa duniya ma amar thayo 6 aa prem...

I Like SMS - Like: 34 - SMS Length: 148
Added 3 years ago

જિંદગીમાં બાકી કઈં રહ્યુ હોય મિત્રો
તો ઍ
દુખોના સરવાળા ,
સુખોની બાદબાકી,
ટેન્શનોના ગુણાકાર
અને
ખુશીઓના ભાગાકાર

I Like SMS - Like: 32 - SMS Length: 298
« Previous 19 20 21 22 23 24 25 26 27 28 Next »
Jump to Page